અંતિમ દિવસ

એક શિક્ષિત વડીલ પોતાનો મૃત્યુનો દિવસ જ્યોતિષ દ્વારા જુએ છે. પછી તેના જીવનમાં શું થાય છે?

Advertisements

ગ્રાહક રાજા

ગલ્ફ કન્ટ્રીની શુક એટલેકે બઝાર હતી. ભીડ ભારતની સામાન્ય ગલીકુંચી જેટલી, ભારતમાં જેને આવન જાવન કહે એટલી. અહીં એ ભીડ લાગે. સાંજનો સમય હતો. LED લેમ્પ રંગબેરંગી પ્રકાશ આપતા હતા, ત્યાંના રાહદારીઓના  દિસદાશા કહેવાતા સફેદ ઝબ્બાપરથી વિજ્ઞાનના સાત રંગો પરાવર્તિત થતા હતા. નજીક એક દુકાનોની હાર ગોલ્ડ સુક હતી, જ્યાં એકદમ ચળકતા જાડા સોનેરી હાર, … Continue reading ગ્રાહક રાજા

જન્માષ્ટમી,જુગાર,દારૂ

હિંદુ ધર્મ ચિત્તને પ્રસન્ન કરી ભક્તિનું ઝરણું ઝીલવા સમજાવે છે.કૃષ્ણ એ સંદેશ સુપેરે આપે છે.પણ શું જુગાર,દારૂ નો સંદેશ કૃષ્ણ આપે છે? કયો સંદેશ કેવી રીતે આપે છે?

પરોઢે પાંચનું સપનું

ઘરની વૃદ્ધ સ્ત્રીને પરોઢે સ્વપનું આવે છે કે તેના સંતાનો કાર એક્સિડન્ટ માં મરી ગયાં . પુત્રને વિશ્વાસ છે કે એવું નહિ જ બને પણ આખરે એ પણ ડરી જાય છે. વાંચો ગમ્મત ભરી વાર્તા

પાંદડું લીલું ને રંગ રાતો

કલાકાર પત્ની બીમાર પડતાં એક સુકાઈ રહેલી વેલ સાથે પોતાને એકાકાર કરી વેલનું છેલ્લું પાન ખરશે કે પોતે મરશે એમ માની બેસે છે. સમજદાર વડીલ પાડોશી એનો વહેમ દૂર કરવા બધું કરીછુટે છે પણ પોતે જ મૃત્યુ પામે છે.ઓ હેનરી ની વાર્તા ધ લાસ્ટ લીફ ના પ્લોટ પર આધારિત ગુજરાતી વાતાવરણ લઈ લખેલી કૃતિ.

પીઝાનો ટુકડો

જે વસ્તુ એક વ્યક્તિમાટે રોજ ની હોઈ કંટાળાજનક છે એ જ બીજા માટે એટલી તો દુર્લભ છે કે એ આપવા બદલ ઈશ્વર અને નોકરીનો આભાર માની કૃતજ્ઞ બની જાય છે. સત્ય ઘટના, હૃદય સ્પર્શીય

પેશન્ટ નં.26

એક યુવાન ફિઝિઓથેરાપોસ્ટ પેશન્ટ ની શારીરિક સાથે માનસિક સારવાર પણ કરે છે.એ દરમ્યાન બંને વચ્ચે લાગણીનો સેતુ બંધાઈ જાય છે. સારવારની પદ્ધતિ રસપ્રદ છે. અંતે..